Deepika Padukone Maternity Outfits : દીપિકા પાદુકોણના સ્ટાઈલિશ બ્લેક બમ્પ-હગિંગ ડ્રેસમાં એલિગન્ટ લુક, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો, જુઓ ફોટા

Deepika Padukone Maternity Outfits : તાજેતરમાં બોલીવુડની જાણીતી એકટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) બ્લેક બમ્પ-હગિંગ ડ્રેસમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણએ બ્લેક બમ્પ-હગિંગ ડ્રેસમાં એક અલગ ટચ આપતી સિગ્નેચર મેસી પોનીટેલ કરી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ