Deepika Padukone : કોફી વીથ કરણમાં દીપિકા પાદુકોણે વિચિત્ર ડિઝાઇનવાળો નેકલેસ પહેર્યો, કિંમત જાણીને ચોંકી જશો

Deepika Padukone In Koffee With Karan : તાજેતરમાં દીપિકા પાદુકોણ કરણ જોહરના શો કોફી વિથ કરણની સિઝન 8માં રોયલ આઉટફિટમાં જોવા મળી હતી. દીપિકાએ પહેરોલો નેકલેસે સોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ, જેની કિંમત લાખો રૂપિયા છે. આ શોમાં દીપિકાએ રણવીર સિંહ સાથે તેની લવ સ્ટોરી અને લગ્ન વિશે પણ વાત કરી હતી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
celebrities દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ