Dharmendra | પદ્મ ભૂષણ ધર્મેન્દ્ર ની આ ફિલ્મ થઇ હતી હિટ સાબિત, રાજકીય કરિયર કેવું રહ્યું?

ધર્મેન્દ્ર પડદા પર મનમોહક અભિનય આપી શકતા હતા. ફૂલ ઔર પથ્થરમાં તેનો પહેલો એક્શન રોલ હતો, અને તેની એક્શન-હીરો ઇમેજએ તેમને 'હી-મેન ઓફ બોલિવૂડ'નું બિરુદ આપ્યું હતું.

November 11, 2025 11:41 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ