-
દિશા પટાની આ આઉટફિટમાં હોટનેસનો તડકો લગાવી ફેન્સને ઘાયલ કરી રહી છે. (photo source: disha patani instagram)
-
દિશા પટાની હંમેશા પોતાની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.(photo source: disha patani instagram)
-
દિશા પટાનીની મનમોહિ તેવી અદાઓથી ભરપૂર તસવીર (photo source: disha patani instagram)
-
દિશા પટાની દરેક લુકમાં આકર્ષક લાગી રહી છે. એ પછી ભલે ઇન્ડિય હોય કે વેસ્ટર્ન.(photo source: disha patani instagram)
-
દિશા પટાની આ પિંક હેવી લહેંગામાં કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી. (photo source: disha patani instagram)
-
દિશા પટાની હાલ તેના એલેકઝેંડર સાથેના સંબંધને લઇને ખુબ ચર્ચામાં છે. (photo source: disha patani instagram)
-
દિશા પટાની એલેકઝેંડર પહેલા બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે છ વર્ષ સુધી રિલેશનશીપમાં રહી ચૂકી છે. પરંતુ તાજેતરમાં જ તેમના સંબંધો તુટી ગયા છે. જો કે બંનેમાંથી કોઇએ પણ ક્યારેય પોતાના રિલેશન અંગે ખુલ્લીને વાત કરી નથી. દિશા પટાની અને ટાઇગર શ્રોફ બાગી સિક્વલમાં સાથે જોવા મળ્યા હતા.
-
દિશા પટાની હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘યોદ્ધા’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર દ્વારા ધર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે. (photo source: disha patani instagram)
