Diwali 2023 : દિવાળીના તહેવાર માટે બેસ્ટ છે રકુલ પ્રીત સિંહનો આ લૂક, જુઓ ફોટા

Diwali 2023 : રકુલ પ્રીત સિંહ હાલમાં તેના શાનદાર સાડી લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ શાનદાર સાડી લૂકમાં જોવા મળે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ