'દંગલ ગર્લ' ફાતિમા સના શેખના જીવનની રસપ્રદ કહાની, જાણો કેમ એક્ટ્રેસનુ નામ આમિર ખાન સાથે ચર્ચામાં?

Fatima Sana Saikh : બોલિવૂડ અભિનેતા ફાતિમા સના શેખે પોતાની નાની ફિલ્મી કરિયરમાં હંમેશાં દમદાર અને મજબૂતીભર્યાં પાત્રો તરીકેની સફળ ભૂમિકા જ ભજવી છે. ફાતિમા 2016માં રિલીઝ થયેલી 'દંગલ'થી ચમકી હતી. ફાતિમા સના શેખ આજે 11 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ