લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા અને પત્ની સુનીતા આહુજા સાથે લેશે છૂટાછેડા?

બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા (Govinda) આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે અભિનેતા અને તેની પત્ની સુનિતા આહુજા (Sunita Ahuja) 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ