ગોવા સમાન છે ગુજરાતનો આ બીચ, સુંદર અને શાંત દરિયા કિનારો, વારંવાર ફરવા જવાનું મન થશે

Shivrajpur Beach Famous Beaches In Gujarat : ગુજરાતના લોકો ફરવાના બહુ શોખીન હોય છે. ઉનાળામાં દરિયા કિનારે કે બીચ પર ફરવા જવાનું ટુર પ્લાનિંગ કરી રહ્યા છે તો તમારી માટે ગુજરાતના ગોવા ગણાતું શિવરાજપુર બીચ બેસ્ટ સમર વેકેશન ડેસ્ટિનેશનલ બની રહેશે. ઉપરાંત દ્વારકા સહિત ઘણા સ્થળોની મુલાકાત લઇ શકો છો. (Photo - shivrajpur.beach insta)

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ઉનાળો જીવનશૈલી પ્રવાસ ગુજરાત મનોરંજન ન્યૂઝ