Happy Krishna Janmashtami 2024 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણ પર આધારિત આ લોકપ્રિય સિરિયલ જુઓ, આ રહી લિસ્ટ

Happy Krishna Janmashtami 2024 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (Krishna Janmashtami 2024) ની આજે સોમવારે 26 ઓગસ્ટ 2024 ના રોજ સમગ્ર ભારતમાં ઉજવણી થઇ રહી છે. ટીવી પર આવતું મહાભારત હોય કે એનિમેશનમાં બતાવવામાં આવેલ બાળ ગોપાલ. આ ખાસ અવસર પર, આજે આપણે શ્રી કૃષ્ણ પર આધારિત તે સિરિયલ વિશે જણાવીશું, જે દર્શકોના દિલ જીતી ચુકી છે.

August 26, 2024 14:11 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ