Hina Khan : ટેલિવિઝનની સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક હિના ખાન કરોડોની સંપત્તિની માલિક

Hina Khan Photos : ટેલિવૂડનો જાણીતો ચહેરો હિના ખાન તેની લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હિના ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, હિના ખાને સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ચાલો જાણીએ કે અભિનેત્રી કેટલી કરોડની સંપત્તિની માલિક છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ