-
હિના ખાનનો માલદિવમાં મોજ મસ્તી કરતી તસવીરો. (Photo hina khan insta)
-
હિના ખાન ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઇ હતી. આજે તે નાના પડદાનું જાણીતું નામ છે. તેની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. (Photo hina khan insta)
-
હિના ખાન આ વેકેશનની ભરપૂર મજા માણી રહી હોય તેવું આ તસવીર પરથી લાગી રહ્યું છે. (Photo hina khan insta)
-
હિના ખાન આ વેકેશન પર ખુબ જ ખુશ લાગી રહી છે. (Photo hina khan insta)
-
હિના ખાન દરિયામાં ભરપૂર મોજ મસ્તી કરી રહી છે. આ ક્ષણ તે કેટલી ખુશ છે તેનો અંનુમાન આ તસવીર પરથી લગાવી શકાય છે. (Photo hina khan insta)
-
અક્ષરા ભલે આ સિરિયલમાં સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી હોય, પરંતુ રિયલ લાઈફમાં તેનો કોઈ જવાબ નથી. (Photo hina khan insta)
-
હિના ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. (Photo hina khan insta)
-
હિના ખાન હાલ તેના લેટેસ્ટ હોટ લુકના કારણે ખુબ ચર્ચામાં છે. (Photo hina khan insta)
-
મલ્ટીકલર્ડ મોનોકિની ડ્રેસમાં હિના ખાન ખૂબ જ બોલ્ડ લુક આપી રહી છે. તેની સ્ટાઈલ એકદમ કિલ્લર છે.(Photo hina khan insta)
-
હિના ખાનની તેની સ્ટાઈલ એવી છે કે કોઈપણ તેના પ્રેમમાં પડી જાય છે. (Photo hina khan insta)
