mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-featured-2-14.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Munich-Games.jpg)
તમે પ્રાઇમ વીડિયો પર વર્ષ 2022માં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'મ્યુનિક ગેમ્સ' જોઈ શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Mosul.jpg)
તમે Netflix પર વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'મોસુલ' જોઈ શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Tehran.jpg)
'તેહરાન' સીરિઝની બે સીઝન આવી ચૂકી છે. તમે Apple TV Plus પર આ શ્રેણી જોઈ શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-The-Spy.jpg)
વર્ષ 2019માં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'ધ સ્પાય' નેટફ્લિક્સ પર પ્રાપ્ય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Valley-of-Tears.jpg)
તમે પ્રાઇમ વીડિયો પર વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'વેલી ઑફ ટિયર્સ' જોઈ શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Zero-Dark-Thirty.jpg)
તમે પ્રાઇમ વીડિયો પર 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો ડાર્ક થર્ટી' જોઈ શકો છો. આ તમામ ફિલ્મો અને વેબ સીરિઝ ઇઝરાયલની કહાની દર્શાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us