જાન્હવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં હોટ ફોટો શેર કર્યા છે. હુશ્નનો જલવો જોવા માટે ફિલ્મ ફેર એવોર્ડ સુધી રાહ કેમ જોવી એવી માર્મિક ટકોર કરતાં જાન્હવીએ ફેન્સના દિલ ધડકાવી દેનારા પોઝ આપ્યા છે.
જાન્હવી કપૂર હોટ ફોટો શેર કરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં ફિલ્મ ફેર એવોર્ડ પૂર્વે બ્લેક ફોટો શૂટથી ચર્ચામાં છે. આપને જણાવીએ કે મુંબઇ ખાતે જીયો વર્લ્ડ કન્વેશનલ સેન્ટર ખાતે 27 એપ્રિલના રોજ મુંબઇ પ્રવાસના સહયોગથી 68મો ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે.