-
બોલિવુડ અભિનેત્રી જાન્હવી કપૂર બ્લેક ડ્રેસમાં હુશ્નનો કહેર વરસાવી રહી છે. શ્રીદેવીની લાડલી જાન્હવી કપૂર બ્લેક હોટ ડ્રેસમાં હુશ્નની મલ્લિકાથી કંઇ કમ નથી લાગી રહી
-
બ્લેક હોટ ડ્રેસમાં જાન્હવીનું બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શૂટ જોઇ ફેન્સની ધડકનો વધી રહી છે. હોટ ફોટો જોઇ ફેન્સ પણ હોટ કોમેન્ટ કરી રહ્યા છે.
-
જાન્હવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં હોટ ફોટો શેર કર્યા છે. હુશ્નનો જલવો જોવા માટે ફિલ્મ ફેર એવોર્ડ સુધી રાહ કેમ જોવી એવી માર્મિક ટકોર કરતાં જાન્હવીએ ફેન્સના દિલ ધડકાવી દેનારા પોઝ આપ્યા છે.
-
જાન્હવી કપૂર મુંબઇમાં એપ્રિલ માસમાં યોજાનાર 68મા ફિલ્મ ફેર એવોર્ડમાં પરફોર્મ કરવાની છે
-
જાન્હવી કપૂરે ફિલ્મ ફેર એવોર્ડ પહેલા બ્લેક ડ્રેસમાં પોતાના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતા પોઝ આપી રહી છે (Photos: Instagram)
-
ફિલ્મ ફેર એવોર્ડ પહેલા જાન્હવી કપૂરે શેર કરેલા હોટ ફોટોશૂટમાં તેણીએ હેર ખુલ્લા રાખ્યા છે અને આંખમાં દિલકશ કાજલ લગાવ્યું છે.
-
જાન્હવી કપૂર હોટ ફોટો શેર કરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં ફિલ્મ ફેર એવોર્ડ પૂર્વે બ્લેક ફોટો શૂટથી ચર્ચામાં છે. આપને જણાવીએ કે મુંબઇ ખાતે જીયો વર્લ્ડ કન્વેશનલ સેન્ટર ખાતે 27 એપ્રિલના રોજ મુંબઇ પ્રવાસના સહયોગથી 68મો ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે.
