Janhvi kapoor photoshoot : જાન્હવી કપૂર લેટેસ્ટ ફોટોશૂટ, બ્લેક ડ્રેસમાં મચાવી ધૂમ, ફ્રેન્સ થયા ફિદા બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
જાહ્નવી કપૂરે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ફોટોઝમાં જ્હાન્વી કપૂરે બ્લેક ગાઉન પહેર્યું છે.
જ્હાન્વીનો આ બ્લેક ગાઉન એટલો રિવિલિંગ છે કે તે તેમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
અભિનેત્રીએ બ્લેક કલરનો હિપ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો, અને ડીપ નેક હતી.
જ્હાન્વી કપૂરના આ ગાઉનમાં દરેક જગ્યાએ એટલા કટ છે, જે તેના લૂકને હોટ છે.
બોલ્ડ લૂકને કમ્પલિટ કરવા માટે જાન્હવી કપૂર લાઇટ મેકઅપની સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
જાહ્નવી કપૂરે કેમેરા સામે અલગ-અલગ એન્ગલથી ઘણા પોઝ આપ્યા છે. તેણે એવી રીતે પોઝ આપ્યો કે તેના ટોન્ડ લેંગ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
આ તસવીરો શેર કરતાં જાહ્નવી કપૂરે કેપ્શનમાં લખ્યું- 'ફિલ્મફેરમાં હું તમારી આતુરતાથી રાહ જોઈ રહી છું.'
જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' અને ફિલ્મ 'બાવળ'માં જોવા મળશે. આ સિવાય તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'NTR 30'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે.