Janhvi Kapoor : જાહ્નવી કપૂરે સાડીમાં સુંદર તસવીરો શેર કરતા ફેન્સને યાદ આવી શ્રીદેવી, જુઓ ફોટા

Janhvi Kapoor : શાનદાર અભિનયને કારણે જાહ્નવી કપૂરે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી તેના લૂકને કારણે પણ ચર્ચામાં રહે છે.

Janhvi Kapoor : શાનદાર અભિનયને કારણે જાહ્નવી કપૂરે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી તેના લૂકને કારણે પણ ચર્ચામાં રહે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ