Shruti Haasan : જિયો વર્લ્ડ પ્લાઝામાં શ્રુતિ હાસને ગ્લેમરસ લૂકમાં મહેફિલ લૂંટી, જુઓ ફોટા

Jio World Plaza : કમલ હસન અને સારિકા જેવા કલાકારોના ઘરે જન્મેલી શ્રુતિ હાસને પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે બ્લેક કલરના આઉટફિટમાં એકદમ દમદાર લાગી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ