Kalki Koechlin | કલ્કી કોચલીન બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે તે એકટ્રેસ ઉપરાંત લેખક પણ છે. તાજતેરમાં એકટ્રેસ તેના એક્સ હસબન્ડ અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપના લગ્નમાં હાજરી આપી હતી, તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કલ્કી કોચલીન : કલ્કી કોચલીન બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે તે એકટ્રેસ ઉપરાંત લેખક પણ છે. તાજતેરમાં એકટ્રેસ તેના એક્સ હસબન્ડ અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપના લગ્નમાં હાજરી આપી હતી, તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કલ્કી કોચલીન ફેશન : કલ્કી કોચલીન લગ્નમાં સ્કાય બ્લ્યુ ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી છે, જેમાં સિલ્વર ગ્લીટરિંગ બોર્ડર જોવા મળે છે, જેના પર તેણે સ્લીવલેસ ફ્લોરલ પ્રિન્ટેડ મેચિંગ બ્લાઉઝ પસંદ કર્યું છે અને સાડીનો પલ્લું ઢળતો જોવા મળે છે.

કલ્કી કોચલીન મેકઅપ : કલ્કી કોચલીનએ આ લુકમાં ખાસ નેચરલ લુક સાથે જવાનું પસંદ કર્યું છે તેણે સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ પસંદ કર્યો છે તેણે લાઈટ બેબી પિન્ક આઈશેડો, કાજલ, મસ્કરા, હાઈ લાઇટર અને ગ્લોસી પિન્ક બ્લશ અને બેબી પિન્ક કલર લિપ્સ્ટિક્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.