karwa chauth 2023 : કરવા ચોથ પર માધુરી દીક્ષિતથી લઇને શિલ્પા શેટ્ટીની આ સાડી પરફેક્ટ છે, જુઓ શાનદાર ફોટા

Karwa Chauth 2023 : 1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથનું વ્રત ઉજવવામાં આવશે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે કડવા માતાની પૂજા-અર્ચના કરે છે. તેમજ પત્નીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ ખાસ પ્રસંગ પર તમે માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી સહિત આ સેલેબ્સનો શાનદાર લૂક કોપી કરી શકો છો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ