Katrina Kaif In Tiger 3 Song : કેટરીના કેફના ટાઈગર-3ના ગીત લેકે પ્રભુ કા નામમાં 10 ગ્લેમરસ લૂક જોઇ ફેન્સ થયા આફરીન

Katrina Kaif In Leke Prabhu Ka Naam Song : સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3નું પહેલું ગીત લેકે પ્રભુ કા નામ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં કેટરિના કૈફના 10 અલગ-અલગ લુક્સે ચાહકોને દિવાના બનાવી દીધા છે. અભિનેત્રીએ શોર્ટ ડ્રેસથી લઈને ગાઉન સુધીના ઘણા અલગ-અલગ લુકમાં સુંદર ડાન્સ કર્યો છે

October 24, 2023 22:43 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ