Khel Khel Main : 'ખેલ ખેલ મે' આવતીકાલે સ્ત્રી 2 અને વેદા સામે ટક્કરાશે, રિલીઝ પહેલા ફરદીનએ મુવીઝના બીટીએસ કર્યા શેર

Khel Khel Mein : ખેલ ખેલ મે બોક્સ ઓફિસ પર વેદા અને સ્ત્રી 2 સાથે ટક્કર લેવા જઈ રહી છે. ત્રણેય ફિલ્મોનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. તમામ ફિલ્મોના નિર્માતાઓને પોતપોતાની ફિલ્મો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખેલ ખેલ મેંનું નિર્દેશન મુદસ્સર અઝીઝે કર્યું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
અક્ષય કુમાર celebrities મનોરંજન ન્યૂઝ