જાન્હવી કપૂર, ખુશી કપૂરથી લઇ આ સેલિબ્રિટી આઉટફિટના દિવાળી પાર્ટીમાં ભરપૂર વખાણ, જુઓ ફોટા

તાજતેરમાં દિગ્ગજ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ એક અદભૂત દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સિતારાઓ ઝળહળી ઉઠ્યા હતા. જાન્હવી કપૂર, ખુશી કપૂર, મીરા રાજપુર કપૂરથી લઈને આલિયા ભટ્ટ, તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

October 24, 2024 14:49 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ