Khushi Kapoor | ખુશી કપૂર (Khushi Kapoor) હંમેશા તેના ટ્રેડિશનલ વેડિગ આઉટફિટથી ફેન્સનું દિલ જીતી લે છે. તાજેતરમાં ખુશી કપૂરની ફ્રેન્ડ અને અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપના લગ્નના ફંક્શનમાં જોવા મળી હતી. અભિનેત્રી તેના હ્યુમરડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે મહેંદી સેરેમની માટે ટ્રેડિશનલ સાડીમાં સજ્જ જોવા મળી હતી.
ખુશી કપૂર (Khushi Kapoor) હંમેશા તેના ટ્રેડિશનલ વેડિગ આઉટફિટથી ફેન્સનું દિલ જીતી લે છે. તાજેતરમાં ખુશી કપૂરની ફ્રેન્ડ અને અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપના લગ્નના ફંક્શનમાં જોવા મળી હતી. અભિનેત્રી તેના હ્યુમરડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે મહેંદી સેરેમની માટે ટ્રેડિશનલ સાડીમાં સજ્જ જોવા મળી હતી. અહીં એકટ્રેસના લુક અંગે ડિટેલ્સમાં જાણો
ખુશી કપૂરે સુંદર મલ્ટી-કલર્ડ પશ્મિના સાડીનો ફોટો શેર કર્યો હતો. તેના આઉટફિટની પસંદગીને જોતા તેણે તેના લુકમાં તમામ કલરનો સમાવેશ કરવાનો બેસ્ટ પ્રયાસ છે જે મહેંદી સેરેમની માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે. તેના બ્લાઉઝમાં હાફ-સ્લીવ્ઝ અને કોમ્પ્લેક્સ ડિટેલ્સથી ડેકોરેટેડ એક સ્કૂપ્ડ નેકલાઇન છે, જે તેના લુકમાં ચાર્મ ઉમેરે છે.બ્લાઉઝમાં બેકલેસ ડિઝાઇન ઉપરાંત તેના બ્લાઉઝમાં ટ્રેડિશનલ પેચીસ જોવા મળે છે ટ્રેડિશનલી ડિટેલમાં પેચ દર્શાવવામાં આવ્યા હતા. આ એલિગન્ટ ટચ ટ્રેડિશનલ બ્લાઉઝને એસ્થેટિક લુક આપે છે.
અભિનેત્રીએ તેના બ્લાઉઝને મેચિંગ અને હેવી ભરતકામવાળી સાડી સાથે જોડી દીધું હતું. કમરની આસપાસ ડ્રેપ અને ખભા પર પલ્લુ, સાડીને ટ્રેડિશનલ ટ્વિસ્ટ સાથે સ્ટાઇલ કરવામાં આવી હતી. તેના પલ્લુને બ્લાઉઝ સાથે જોડવાને બદલે તેણે ખુલ્લો અને ઢળતો રાખ્યો છે.
ખુશી કપૂરની એસેસરીઝની વસંત કરીયે તો તેણે સાડીને ટ્રેડિશનલ ગ્રીન ક્રિસ્ટલ ચોકર નેકપીસ, મેચિંગ ડેંગલર ઇયરિંગ્સ અને ટ્રેડિશનલ બેન્ગલ્સ સાથે સ્ટાઇલ કરી હતી. અભિનેત્રીએ તેના હાથમાં ટ્રેડિશનલ બેગ પણ પસંદ કરી જે તેના લુકમાં વધારો કરે છે. ખુશી કપૂરની મેકઅપ ગેમ એકદમ ફ્લોલેસ હતી. નેચરલ બેઝ શરૂ કરીને તેણે વિંગ્ડ આઈલાઈનર, ચમકદાર આઈશેડો, રોઝી ગાલ અને ન્યૂડ લિપસ્ટિક દ્વારા તેનો લુક કંપ્લીટ કર્યો છે.
હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે ઓપન રાખવા કે બનમાં બાંધવાને બદલે અભિનેત્રીએ ટ્વિટસ્ટ રાખવાનું પસંદ કર્યું છે. તેણે વાળને વેણીમાં બાંધ્યા અને ટ્રેડિશનલ વાળના દાગીના સાથે તેમને એક્સેસરાઇઝ કર્યા હતા. આ ઉપરાંત તેણે રાઉન્ડ બિંદી સાથે તેનો લુક કંપ્લીટ કર્યો જેથી તેનો લુક સમાન આકર્ષક રાખ્યો હતો.