Kiara Advani : લાખોની કિંમતનો ડ્રેસ, કરોડોની ઘડિયાળ, કિયારા અડવાણીએ આ લુક માટે આટલા પૈસા ખર્ચ્યા

Kiara Advani : હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) કરણ જોહર (Karan Johar) ના ચેટ શો કોફી વિથ કરણ (koffee with karan) માં જોવા મળી હતી. આ દરમિયાન તેણે બ્લેક કલરનો મિડી ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ આ લુક માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ