જાહ્નવી કપૂરે આ ત્રણ લોકોના નંબર સ્પીડ ડાયલ પર રાખ્યા છે, એકનું નામ જાણીને દંગ રહી જશો

Koffe With Karan 8 : તાજેતરમાં, કરણ જોહરના પ્રખ્યાત ટોક શો 'કોફી વિથ કરણ'ની 8મી સીઝનના નવા એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. નવા એપિસોડમાં કપૂર બહેનો એટલે કે જાન્હવી કપૂર અને ખુશી કપૂર મહેમાન છે. આ દરમિયાન બંનેના એવા રહસ્યો સામે આવ્યાં છે, જે કદાચ કોઇ નહીં જાણતું હોય.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ