-
બોલિવૂડની પરમ સુંદરી ક્રિતિ સેનન. (Photo source kriti sanon insta)
-
એક્ટ્રેસ કૃતિ સેનન પોતાના ડ્રેસિંગ સેન્સથી હંમેશા ચર્ચામાં રહે છે. લેટેસ્ટ ડ્રેસમાં તે સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. (Photo source kriti sanon insta)
-
ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન આવી રહ્યું છે. આવામાં જો તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર ડેટ પર જવાનો પ્લાન છે, તો તેનો લૂક તમે કૉપી કરી શકો છો. (Photo source kriti sanon insta)
-
કૃતિ સેનન દરેક આઉટફિટમાં એકદમ સુંદર લાગે છે. તેના ચાહનારાઓ પણ તેની દરેક સ્ટાઇલને કૉપી કરે છે, તેની દરેક તસવીરો પર કૉમેન્ટ અને લાઇક્સ ખુબ આવે છે. (Photo source kriti sanon insta)
-
કૃતિ સેનન બૉલીવુડી ગૉર્ઝિયસ દીવા છે, એક્ટ્રેસ દમદાર એક્ટિંગ ઉપરાંત સ્ટાઇલિશ લૂકના કારણે ખુબ ચર્ચિત છે. અભિનેત્રી ક્રિતિ સેનન તાજેતરમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.(Photo source kriti sanon insta)
-
આપને જણાવી દઇએ કે, ક્રિતિ સેનનનું નામ સાઉથ એક્ટર પ્રભાસ સાથે ચર્ચામાં છે. આ સ્ટાર જોડી તેની આગામી ફિલ્મ ‘આદિપુરૂષ’માં સાથે જોવા મળશે. (Photo source kriti sanon insta)
