Kriti Sanon Winter Fashion | કૃતિ સેનન બોલીવુડનું જાણીતી એકટ્રેસ છે તેણે હિટ ફિલ્મો આપી છે, પરંતુ તે ન માટે પોતાની એકટિંગ માટે પણ ફેશન સ્ટાઇલને લઇ પણ ચર્ચમાં રહે છે, તેના તાજતેરના શેર કરેલ ફોટોઝ એ વાતના સાક્ષી છે.
કૃતિ સેનન બોલીવુડનું જાણીતી એકટ્રેસ છે તેણે હિટ ફિલ્મો આપી છે, પરંતુ તે ન માટે પોતાની એકટિંગ માટે પણ ફેશન સ્ટાઇલને લઇ પણ ચર્ચમાં રહે છે, તેના તાજતેરના શેર કરેલ ફોટોઝ એ વાતના સાક્ષી છે.
તાજતેરમાં વિન્ટર લુકમાં જોવા મળી હતી, તેના 2 અલગ અલગ વિન્ટર આઉટફિટ લુકમાં ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં એકમાં એકટ્રેસ બ્લેક બ્લેઝરમાં અને બીજી લોન્ગ સ્લીવ ટર્ટલ નેક મલ્ટીકલર લાઇનિંગ વાળી ટી શર્ટ પહેરી છે.
લોન્ગ સ્લીવર અને ટર્ટલ નેકની મલ્ટીકલર લાઇનિંગ વાળી ટી શર્ટમાં કૃતિ સેનન અદભુત લાગે છે, આ આઉટફિટમાં તેણે અલગ અલગ પોઝ આપ્યા હતા, તેણે ગોલ્ડન કલર ઈયરિંગ્સ સાથે વિન્ટર ફેશન લુક પૂરો કર્યો છે.
એકટ્રેસે વિન્ટર લુકમાં લાઈટ નેચરલ મેકઅપ કર્યો છે, જેમાં તેણે ટી શર્ટને મેચિંગ મરૂન શેડની લિપસ્ટિક કરી છે, આંખોમાં તેણે પાતળી આઈ લાઈનર સાથે લુક કંપ્લીટ કર્યો છે.
એકટ્રેસે આ લુકમાં લાઈટ મેકઅપ અને જવેલરીમાં માત્ર નાની ઈયરિંગ્સ પહેરી છે, અને હેર બન સાથે હેરસ્ટાઇલ લુક કંપ્લીટ કર્યો છે. જેમાં તે એક ફોટોમાં ગોગલ્સ સાથે લુકને વધુ સ્ટાઈલિશ ટચ આપી છે.