Krystle dsouza: અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.
ક્રિસ્ટલે ૨૦૦૭ માં હિન્દી ટેલિવિઝનની ચેનલ ૯ એક્સ માં શરૂ થયેલી સીરીયલ ‘કહે ના કહે’માં કિંજલ પાંડેનું પાત્ર ભજવીને હિન્દી ટેલિવિઝનની દુનિયામાં પોતાનું પહેલું નામ બનાવ્યું હતું. (ફોટો ક્રેડિટ ક્રિસ્ટલ ડિસુઝા ઇન્સ્ટા)