Loksbha Election 2024 : અક્ષય કુમાર સહિત મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે કર્યું મતદાન, જુઓ ફોટા

Loksbha Election 2024 : સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે 20 મેના રોજથી મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં, 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં પણ બોલિવૂડના ઘણા સેલેબ્સ લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ