રાજકુમાર રાવ માલિક બનશે, માનુષી છિલ્લર લેડી લવની ભૂમિકામાં

અભિનેત્રી માનુષી છિલ્લર (Manushi Chhillar) આગામી એક્શન ડ્રામા ફિલ્મ માલિક (Maalik) મુવીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું. જેમાં રાજકુમાર રાવ ગુંડાગર્દી કરતો જોવા મળે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ