Malaika Arora : મલાઇકા અરોરાએ ગોર્જિયસ બ્લેક બોસીૂ લૂકમાં ધૂમ મચાવી, જુઓ ફોટા November 02, 2023 11:22 IST
Malaika Arora : મલાઇકા અરોરાએ ગોર્જિયસ બ્લેક બોસી લૂકમાં ધૂમ મચાવી, જુઓ ફોટા
બોલિવૂડની સૌથી હોટનેસ ક્વીન મલાઇકા અરોરાએ તાજેતરમાં ઓલ બ્લેક બ્લેઝરમાં કેમેરા સામે એકથી એક કિલર પોઝ આપ્યા છે.
મલાઇકાનો આ બોસી લૂક લેડી બોસ માટે એકદમ પરફેક્ટ છે. મલાઇકા અરોરાએ આ બોસી લૂક પર ગ્લેમરસ મેકઅપ કર્યો છે.
આ સાથે તેણે કિંમતી ડાયમંડના બ્રેસલેટ પહેર્યા છે. આ તસવીરમાં મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં એક્ટ્રેસના બોલ્ડ અંદાજના ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે.
મલાઇકા અરોરાએ શાનદાર બોસી લૂક પર સિમ્પલ પોનીટેલ લીધી છે. એક્ટ્રેસ આ બોસી લૂકમાં અતિ સુંદર લાગી રહી છે. મલાઇકાએ આ લૂક પર મેચિંગ હાઇ હીલ પહેરી છે.
આ તસવીરમાં મલાઇકા અરોરાની કિંમતી જ્વેલરી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. (All Photo Credit Malaika Arora Insta)