Malika Arora: બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ મલાઇકા અરોરા તેના લેટેસ્ટ ગોલ્ડન ચમકદાર ગાઉનમાં સુપરહોટ અને ગ્લેમરસ લાગી રહી છે. મલાઇકાની હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ સાથે મલાઈકા ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો કરીને પણ ઘણી કમાણી કરે છે અને બ્રાન્ડ એમ્બેસેડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકા અરોરાની કુલ નેટવર્થ લગભગ 80 કરોડ રૂપિયા છે.
મલાઈકા અરોરાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે, તેના કાર કલેક્શનમાં રૂપિયા 1.38 કરોડની BMW 7 સિરીઝ, રૂપિયા 96 લાખની BMW X7, રૂપિયા 20 લાખની Toyota Inova Crysta તેમજ રૂપિયા 2.11 કરોડની રેન્જ રોવર કારનો સમાવેશ થાય છે.