Malaika Arora Latest Photos : મલાઈકા અરોરાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોઝમાં, એક્ટ્રેસ બ્લૂ કલરના બોડીકોન આઉટફિટમાં તેના કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
મલાઈકા અરોરાએ આ આઉટફિટ સાથે પોતાના હેરનું બન બનાવ્યું છે. આ સાથે એક હાથમાં ગોલ્ડન બ્રેસલેટ પહેર્યું છે, જે તેના આઉટફિટને ઘણું કોમ્પ્લીમેન્ટ કરી રહ્યું છે.
મલાઈકા અરોરાની આ લેટેસ્ટ તસવીરો પર રિએક્શન આપતા એક યુઝરે લખ્યું, "ખરેખર મલાઈકા ખૂબ જ હોટ અને સુંદર છે." તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, "હૈ તો 50 કી લેકિન લગતી 23 કી હૈ."