-
અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. (Photos Malaika Insta)
-
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. (Photos Malaika Insta)
-
મલાઈકાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. (Photos Malaika Insta)
-
આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. મલાઈકાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. (Photos Malaika Insta)
-
ફોટામાં મલાઈકા અરોરા સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. આ લુકમાં તેણે કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે. (Photos Malaika Insta)
-
મલાઇકા અરોરાની આ અદાઓનો કોઇ જવાબ નથી. (Photos Malaika Insta)
-
મલાઇકા અરોરા તેના અર્જુન કપૂર સાથે ખાસ સંબંધના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. (Photos Malaika Insta)
