મલાઇકા અરોરા, સારા અલી ખાન અને અનન્યા પાંડેનો જીમ આઉટફિટમાં હોટ લૂક, ફેન્સ થયા પાણી પાણી
Malaika arora Gym look : દરેક સેલેબ્રિટી તેમની ફિટનેસ પર સૌથી વધારે ધ્યાન આપે છે અને તેની માટે જીમમાં વર્કઆઉટ કરે છે. વર્કઆઉટ માટે તેઓ જે કપડાં પહેરે છે તે ફેશન બની જાય છે.
દરેક સેલેબ્રિટી તેમની ફિટનેસ પર સૌથી વધારે ધ્યાન આપે છે અને તેની માટે જીમમાં વર્કઆઉટ કરે છે. વર્કઆઉટ માટે તેઓ જે કપડાં પહેરે છે તે ફેશન બની જાય છે. જીમાં વર્કઆઉટ માટે જતી વખતે મલાઈકા અરોરા નિયોન ક્રોપ ટોપ અને ગ્રે ટાઈટ્સમાં સ્પોટ થઇ હતી. (તસવીર: વરિન્દર ચાવલા)
સારા અલી ખાન ફિટનેસ પ્રત્યે ઘણી ઉત્સાહી છે અને તેને કલર પસંદ છે. એક્ટ્રેસે પિંક ક્રોપ ટોપ સાથે કલરફૂલ પેટર્નની ટાઈટ પહેરી હતી, જેને તેના લૂકને વધારે હોટ બનાવી રહી છે. (તસવીર: વરિન્દર ચાવલા)