અભિનેત્રી ભાગ્યશ્રી મોટે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.તાજેતરમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં ફોટો શેર કર્યા છે.ભલે ભાગ્યશ્રીની સિલ્વર સ્ક્રીન પર બહુ દેખાતી નથી, પરંતુ તે હજી પણ તેના ફોટા દ્વારા ચાહકોને આકર્ષિત કરે છે.નેટીઝન્સ તેનો સાડીનો લુક પસંદ કરે છે.ભાગ્યશ્રી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે.સાડી જેવા ટ્રેડિશનલ લુકમાં ભાગ્યશ્રીની બોલ્ડ અદા સ્ટનર છે.તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જ સાડી લૂકનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે.ભાગ્યશ્રીએ દેવશ્રી ગણેશ સિરિયલમાં કામ કર્યું હતું. તેણે તેમાં દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.ફોટો સૌજન્ય: ભાગ્યશ્રી મોટે/ઈન્સ્ટાગ્રામ પેજ