Met Gala 2024 : મશહૂર સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર સબ્યસાચીએ રચ્યો ઇતિહાસ

Met Gala 2024 : વિશ્વના સૌથી મોટા ફેશન ઇવેન્ટ મેટ ગાલા 2024નું 6 મેના રોજ આયોજન થઇ ગયું છે. આ ઇવેન્ટમાં હોલિવૂડના મોટા-મોટા સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાની ફેશનનો જલવો વિખેર્યો હતો. આ વખતે મેટ ગાલા 2024માં ફેમસ ભારતીય ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ મહેફીલ લૂંટી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ