-
મોની રોયનો બ્લેક આઉટફિટમાં જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.
-
મોની રોયે તેનો લેટસ્ટ હોટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઇન્ટ પર શેર કર્યો છે.
-
મૌની રોયએ બ્લેક ચમકદાર શર્ટ અને ગોલ્ડન મિડીમાં આકર્ષક પોઝ આપ્યા છે.
-
મોની રોય હંમેશા તેના અલગ અલગ લુકને કારણે ચર્ચામાં રહે છે.
-
મોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
-
મોની રોય ચાહકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
