-
ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો મૌની રોયે હવે ફિલ્મી દુનિયામાં ઝંપલાવ્યું છે. (Photo mouni roy insta)
-
મૌની રોયે તેનો લેટેસ્ટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.(Photo mouni roy insta)
-
મૌની રોયએ આ લુકમાં ઘણા અલગ અલગ આકર્ષક પોઝ આપ્યાં છે. (Photo mouni roy insta)
-
મૌની રોયની અદાઓથી બોલિલૂડનો દબંગ સલમાન ખાન પણ ઘણો પ્રભાવિત છે. (Photo mouni roy insta)
-
મૌની રોયની આ તસવીરો જોઇને પ્રશંસકો તેના દીવાના બની ગયા છે. (Photo mouni roy insta)
-
મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. અવારનવાર તેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. (Photo mouni roy insta)
-
મૌની રોય બીચ વેરમાં તદ્દન હોટ અને આકર્ષક લાગી રહી છે. (Photo mouni roy insta)
-
આ તસવીરમાં મૌની રોયનું હોટ ફિગર દેખાઇ રહ્યું છે. જે જોઇને ચાહકોનો મૂડ બની જશે. (Photo mouni roy insta)
-
આ બીચવેરમાં મોનીએ અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.(Photo mouni roy insta)
-
હાલ મૌની રોય તેના બિઝનેમેન પતિ સુરજ નામ્બિયર સાથે સુખી દામ્પત્ય જીવનની મજા માણી રહી છે. (Photo mouni roy insta)