Mrunal Thakur: મૃણાલ ઠાકુર કાન્સ ફેસ્ટિવલમાં છવાઇ, બોલ્ડ લુક જોઇ સૌ કોઇ જોતા જ રહ્યા

મૃણાલ ઠાકુર (Mrunal Thakur) હાલમાં કાન્સ 2023 ને લઇને ચર્ચામાં છે. સાઉથ અભિનેત્રી મૃણાલ ઠાકુરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (Cannes Film Festival 2023) ડેબ્યુ કર્યું છે . મૃણાલ ઠાકુરનો બોલ્ડ લુક જોઇ સૌ કોઇ જોતા જ રહ્યા.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ