Mukti Mohan Kunal Thakur Wedding Photos : અભિનેત્રી મુક્તિ મોહનએ 'એનિમલ' ફેમ અભિનેતા સાથે લગ્ન કર્યા, શાહી સમારોહની તસવીરો કરી શેર

Mukti Mohan Kunal Thakur Wedding Photos : મુક્તિ મોહન (Mukti Mohan) ગાયક નીતિ મોહન અને ડાન્સર શક્તિ મોહનની બહેન છે, તેણે 'બ્લડ બ્રધર્સ', 'સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર', 'હેટ સ્ટોરી' અને 'દારૂ' ફિલ્મોમાં કામ કર્યું છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ