Navratri 2023 | નવરાત્રી 2023 : કિર્તીદાન ગઢવીથી લઈને ગીતા રબારી સુધી આ કલાકારોએ નવરાત્રીના ચાર દિવસ બોલાવી રમઝટ, જુઓ ફોટા

Navratri 2023 Gujarati Singer : નવરાત્રી 2023ની જોરશોરથી શરૂઆત થઇ ગઇ છે. ખૈલાયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.ગુજરાતના વિશ્વ સ્તરે પ્રસિદ્ધ કલાકાર ગીતા રબારી, કિંજલ દવે સહિત ઐશ્વર્યા મજૂમદાર અને અલ્પા પટેલ પોતાના સૂરે લોકોને મોજ કરાવી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive navratri