Navratri 2023 | નવરાત્રી 2023 : વિશ્વ સ્તરે ગુજરાતના આ ફેમસ કલાકારો મચાવે છે ધૂમ, જુઓ ફોટા

Navratri 2023 Gujarati Singer : નવરાત્રીને હવે થોડા જ દિવસ બાકી છે. ત્યારે ખૈલાયાઓ ધૂમધામથી તૈયારી કરી રહ્યા છે. નવરાત્રીમાં ખૈલાયાઓ રમઝટ બોલાવાશે. આ શુભ અવસર પર આપણે ગુજરાતના ટોચના કલાકારો અંગે વાત કરી જેઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ખુબ જ પ્રચલિત છે.

October 01, 2023 10:31 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ