OTT Release This Week : આ વિકેન્ડમાં ઓટીટી પર ભરપૂર મનોરંજન, કઈ મુવીઝ અને વેબ સિરીઝ જોઈ શકાશે? આ રહ્યું લિસ્ટ

OTT Release This Week : આ અઠવાડિયે ઓટીટી રીલીઝમાં ઘણી (OTT Release This Week) મૂવીઝ અને વેબ સિરીઝ જોવા મળશે. તેની તમને વિકેન્ડ પર મનોરંજન પૂરું પાડશે. અનન્યા પાંડેની કોમેડી ડ્રામા 'કોલ મી બાએ' થી લઈને રાઘવ જુયાલ અભિનીત રોમાંચક "કિલ" સારી સારી વેબ સિરીઝ અને મુવીઝ રિલીઝ થશે.

September 06, 2024 12:36 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ