Panchayat 3 : પંચાયત પ્રધાનજી નીના ગુપ્તાના પાંચ પરફેક્ટ લૂક

Neena Gupta : 64 વર્ષની નીના ગુપ્તા (Neena Gupta) હજુ પણ 30 ની લાગે છે, એકટ્રેસ તેના ફિટનેસ અને ડાયટ પર ખુબજ ધ્યાન આપે છે. એકટ્રેસ તેની એકટિંગ સાથે ફેશનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. અહીં એકટ્રેસના 5 ટોપ ટ્રેન્ડિંગ પરફેક્ટ વાયરલ લુક જુઓ

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ