પરિણીતી ચોપરા હેપ્પી બર્થડે : ગ્લેમરસ લુક માટે લાખો રૂપિયા ખર્ચ્યા, પતિ રાઘવ ચઢ્ઢાથી વધારે અમિર છે આ બોલીવુડ અભિનેત્રી

Parineeti Chopra Birthday : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા 35 વર્ષની છે અને તાજેતરમાં જ સપ્ટેમ્બરમાં રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. ફિટનેસ ફ્રિક પરિણીતી ચોપરાએ ફિલ્મમાં આવવાની પહેલા વેઇટ લોસ માટે લાખો રૂપિયા ખર્ચા હતા. સંપત્તિ-કમાણીના મામલે પરિણીતા તેના પતિ કરતા વધારે ધનવાન છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Raghav Chadha સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ