Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-fetured-2.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-398539899_1092162702164890_1022800921389179320_n.jpg)
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા. આમ પરિણીતી લગ્ન બાદ પહેલીવાર તેની દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @parineetichopra/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-338588686_3459588384368728_5602040389906500826_n.jpg)
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ પહેલીવાર દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @kiaraaliaadvani/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-343531842_974593193677252_7802000725276740235_n.jpg)
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સપા નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહાદ લગ્ન પછી પહેલીવાર દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @reallyswara/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-349324824_18375681739049160_231800356617270305_n.jpg)
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી સહગલ અને આશિષ સજનાનીએ આ વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પોતાની પહેલી દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @sonnalliseygall/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-379538947_692336222792175_6477513599867256357_n.jpg)
આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે પણ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી આથિયાની આ પહેલી દિવાળી હશે. (ફોટો સ્ત્રોત: @athiyashetty/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-397557860_347087247999409_6180630205924115876_n.jpg)
દક્ષિણ ભારતીય અભિનેત્રી લાવણ્યા ત્રિપાઠી અને વરુણ તેજ આ વર્ષે 1 નવેમ્બરે લગ્ન કરી રહ્યા છે. તેઓ ફિલ્મ ઉદ્યોગના સૌથી નવા પરિણીત કપલ છે, જે લગ્ન પછી તેમની પ્રથમ દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @itsmelavanya/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-397479064_18394309102012306_3588004883732498883_n.jpg)
સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી હંસિકા મોટવાણીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રખ્યાત બિઝનેસમેન સોહેલ ખાતુરિયા સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં આ કપલ લગ્ન પછી તેમની પહેલી દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @ihansika/instagram)
(આ પણ વાંચોઃ ધનતેરસ પર શનાયા કપૂરનો ટ્રેડિશનલ લૂક, ગજરા અને ગુલાબી લહેંગાની ફેશન સ્ટાઇલ તમે પણ ટ્રાય કરો)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us