પરિણીતી ચોપરાએ ઓફ વાઈટ વેડિંગ આઉટફિટ પર લોન્ગ દુપટ્ટા પસંદ કર્યો છે, અહીં જણાવી દઈએ કે, પરિણીતી ચોપરાના બ્રાઇડલ લહેંગા મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે.
અહીં જણાવી દઈએ કે, મનીષ મલ્હોત્રાની ટીમે ખુલાસો કર્યો કે પરિણીતીના લેહેંગાને બનાવવામાં 2,500 કલાકનો સમય લાગ્યો હતો અને તે સંપૂર્ણપણે હાથની ભરતકામથી શણગારવામાં આવ્યો હતો.