રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો લૂક જાહેર ન થાય તે માટે સંપૂર્ણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં રાઘવની પહેલી તસવીર સામે આવી ચૂકી છે.
આ પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સેરેમનીની તસવીરો સામે આવી હતી. આ તસવીરમાં પરિણીતી ચમકદાર જ્યારે રાઘવ ચઢ્ઢા ઓલ બ્લેક બ્લેઝરમાં ડેશિંગ લાગી રહ્યો છે