Parineeti Chopra : રાઘવ ચઢ્ઢાની દુલ્હન પરિણીતી ચોપરાએ લેકમે ફેશન વીકમાં મહેફિલ લૂંટી, જુઓ શાનદાર ફોટા

Parineeti Chopra : પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતીએ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. કેટલાકને તેનો લુક ઘણો પસંદ આવ્યો તો કેટલાકે તેને ખૂબ ટ્રોલ કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities પરિણીતી ચોપરા મનોરંજન ન્યૂઝ